ભૂખ ઉમેશ સોલંકી|Opinion - Opinion|4 June 2020 અનાજનો સરકારી ભંડાર પાથરો તો થાય સહરાનું રણ અફાટ પણ રણનો કણ ઊડે, ને પડે ઊબડખાબડ આંગણે આવે તુર્ત જ એક ઉંદર સૂંઘ્યા વગર કટકટ કટ હોતી નથી પેટમાં કદી ભૂખ દોડતી આવે બહારથી. e.mail : umlomjs@gmail.com