Opinion Magazine
Number of visits: 9449017
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અાંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ

ગુજરાતી સાહિત્ય અકાદમી|Opinion - Opinion|25 April 2013

ગરવા ગુજરાતીઓ,

મહાગુજરાત આંદોલન પછી, હાલ ‘ગુજરાત’ નામે ઓળખાતા રાજ્યની સ્થાપના 1 મે 1960ના થઈ હતી. ગુજરાતી સાહિત્ય અકાદમી આ ઘટનાની યાદગીરી રૂપે ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ’ની ઉજવણી કરતી રહી છે. ઓણ સાલ, અકાદમી ગુજરાતી ડાયસ્પોરાના- અમેરિકા નિવાસી- બે મુલાકાતી સર્જકો: પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં, રવિવાર,  5 મે 2013ના રોજ ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ’  ઉજવવા જઈ રહી છે. આ દિવસે અકાદમીની વૅબસાઈટ http://www.glauk.orgનું પણ વિધિવત મંગળાચરણ થશે.  આ અવસરે અકાદમી, એના સભ્યો અને શુભેચ્છકો સહિત આ કાર્યક્ર્મમાં હાજર રહેવા માગતા દરેકે દરેકને સહૃદય આમંત્રણ પાઠવે છે.  

તારીખ : રવિવાર, 5 મે 2013 

સમય : બપોરના 1.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી

સ્થળ : ઈકનમ વીલેજ હૉલ, 33 Swakeleys Road, Ickenham, Middlesex UB10 8DG

કાર્યક્રમની રૂપરેખા : 

આવકાર અને સંચાલન : વિપુલ કલ્યાણી

પહેલો દોર
1.15 – 1.30 મુઠ્ઠી ઊંચેરા – ભોળાભાઈ પટેલ : અનિલ વ્યાસ
1.35 – 1.50 જલસાનો માણસ – સુરેશ દલાલ : પન્ના નાયક
1.55 – 2.10 વૉલ્ટ વ્હીટમેન, હેનરી ડેવિડ થૉરો, એમિલી ડિકીન્સન શાં સાહિત્યકારોની આડશે ગુજરાતી પદ્ય અને ગદ્ય : નટવર ગાંધી
2.15 – 2.30 અસ્મિતાની ઝાલર – કનૈયાલાલ મુનશી : નિરંજના  દેસાઈ

2.30 – 3.00 મધ્યાન્તર

બીજો દોર
3.00 – 3.05 અકાદમીની વૅબસાઈટનું વિધિવત મંગળાચરણ
3.05 – 3.15 પન્નાબહેન નાયકની ઓળખ (1): ભદ્રા વડગામા
3.20 – 3.30 પન્નાબહેન નાયકની ઓળખ (2): નીરજ શાહ
3.35 – 4.15 કેફિયત અને કવિતાપઠન : પન્ના નાયક
4.20 – 4.30 નટવરભાઈ ગાંધીની કાવ્યસૃષ્ટિ – એક આચમન : પંચમ શુક્લ
4.35 – 5.15 કેફિયત અને કવિતાપઠન : નટવર ગાંધી
5.15 – 5.20 આભારદર્શન અને માહિતી: વિજ્યા ભંડેરી / ભદ્રા વડગામા

5.20 – 5.45 અલ્પાહાર

***

વિકિપીડિયા નામના ઑનલાઈન જ્ઞાનકોષ મુજબ, ચોક્કસ સામાજિક સમુદાયમાં વૈયક્તિક કે સામુકી રીતે ચોખ્ખી તરી આવતી લાક્ષણિકતાઓ એટલે ઓળખ (Identity). ઓળખ (Identity)ને ઓળખાણ (Identification)થી જુદી તારવી શકાય;  ‘ઓળખ’ એક બિરુદ છે તો ‘ઓળખાણ’ એ બિરુદ મેળવવા માટે વર્ગીકૃત થવાની (ઓળખાવાની) પ્રક્રિયા સૂચવે છે. આમ ‘ઓળખ’ એ સાંબંધિક અને સંદર્ભલક્ષી છે જ્યારે  ‘ઓળખાણ’ એ મૂળગત રીતે એક વિધિ છે.

છતાં જે તે વ્યક્તિની  વૈયક્તિક ઓળખનું અસ્તિત્વ તેના જેવી લાક્ષણિકતાઓ ધરાવતી અન્ય વ્યક્તિઓની (મુખ્યત્વે માતાપિતા કે કુટુંબ-કબીલાની) લાક્ષણિકતાઓ, મૂલ્યો અને માન્યતાઓ ઉપર આધારિત હોય છે. આ અન્યો દ્વારા ઓળખાવું (લાક્ષણિક ઓળખાણ) નિરૂપદ્રવી હોઈ શકે અને વ્યક્તિ એવી રીતે ઓળખાવા ચાહે તો સાથોસાથ આવી રીતે ઓળખાવું દુષિત પણ હોઈ શકે અને ત્યારે વ્યક્તિ આવી પ્રતિ-ઓળખાણથી અળગીયે રહેવા માગે.

વારુ, આથી આ અવસર ‘ગુજરાતી ઓળખ’નો છે. અમને વિશ્વાસ છે કે આપણી અસ્મિતાના ઓચ્છવમાં  હાજર રહેવા તમે તમારી ઈચ્છાશક્તિનું પૂરતું બળ કામે લગાડશો જ.

Identity may be defined, according to the Wikipedia, as the distinctive characteristic belonging to any given individual, or shared by all members of a particular social category or group. Identity may be distinguished from identification; the former is a label, whereas the latter refers to the classifying act itself. Identity is thus best construed as being both relational and contextual, while the act of identification is best viewed as inherently processual.

However, the formation of one’s identity occurs through one’s identifications with significant others (primarily with parents and other individuals during one’s biographical experiences, and also with ‘groups’ as they are perceived). These others may be benign such that one aspires to their characteristics, values and beliefs (a process of idealistic-identification), or malign when one wishes to dissociate from their characteristics (a process of defensive contra-identification).

Well, this one, therefore, is an event for the GUJARATI IDENTITY. I am sure you would try your every best to be there to celebrate our ASMITA.

Loading

25 April 2013 admin
← કચકડાનો ભગવાન
ઈંટની દીવાલ રક્ષક કે ભક્ષક ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved