અમથું-અમથું ઉમેશ સોલંકી|Poetry|16 February 2023 કોઈ ગયું થવાનું હતું એ, થયું. બળ્યું રખ્યા જેવુંય પછી કંઈ ન રહ્યું. ખખડ્યું પતરું અને ખખડી પડ્યું મન અમથું-અમથું. e.mail : umeshsol@gmail.com