Opinion Magazine
Number of visits: 9447891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવન

અનુવાદ: ભદ્રા વડગામા|Opinion - Opinion|21 December 2022

ક્યારેક ….

તમે તમારા જીવનથી અસંતોષ હો,

જ્યારે દુનિયામાં કેટલાંયે એવાં લોકો હશે 

જેમને તમારા જેવું જીવન મેળવવાનાં સ્વપ્નાં આવતાં હશે.

ખેતરમાં ઉછરેલું બાળક એરોપ્લેનને જુએ તો 

તેને પ્લેન ઉડાડવાનાં સ્વપ્નાં આવે,

જ્યારે પ્લેન ચલાવનાર પાયલોટને ખેતર જોઈને 

ઘેર પહોંચવાનાં સ્વપ્નાં આવે.

ખેર! જીવન આવું જ હોય, એને માણતાં શીખો.

જો પૈસાથી સુખી થવાતું હોત,

તો પૈસાદારો શેરીઓમાં નાચતાં હોત,

પણ એમ ફક્ત ગરીબ બાળકો જ કરે છે.

જો તાકાતવંત લોકો નિર્ભય હોત, 

તો અંગરક્ષકો વિના હરતાં ફરતાં હોત,

પણ જેઓ સાદાઈથી જીવે છે,

તેઓ નિરાંતની ઊંઘ માણે છે.

જો સૌંદર્યતા અને વિખ્યાતિથી ઉત્તમ સંબંધો બંધાતા હોત,

તો નામાંકિત લોકોનાં પરિણીત જીવન અતિ સુખમય હોત.

એટલે જ સ્તો …

સાદાઈથી જીવો,

નરમાશથી વર્તો,

અને ખરા હૃદયથી પ્રેમ કરો.

તો સારું જીવન પામશો જ.

[Translation of Dr Ben Carson’s underneath poem on Life by Bhadra Vadgama in Gujarati] 

*************

Sometimes you are unsatisfied with your life, 

while many people in this world 

are dreaming of living your life… 

A child on a farm sees a plane fly overhead 

& dreams of flying. 

But, A pilot on the plane sees the farmhouse 

& dreams of returning home. That’s life ! 

Enjoy yours… 

If wealth is the secret to happiness, 

then the rich should be dancing on the streets. 

But only poor kids do that. If power ensures security, then officials should walk unguarded. 

But those who live simply, sleep soundly. 

If beauty and fame bring ideal 

relationships, then celebrities 

should have the best marriages. 

Live simply, walk humbly 

and Love genuinely… 

All good will come back to you…”

– Dr. Ben Carson

Loading

21 December 2022 Vipool Kalyani
← દિલીપકુમારની શતાબ્દી નિમિત્તે –
ખોદકામ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved