રસી પ્રવીણ ગઢવી|Opinion - Opinion|4 June 2020 કદાચ કોરોનાની રસી તો શોધાશે, બંધાઈ છે આશા, કિંતુ આ ગરીબીના રોગની રસી કદી શોધાશે ખરી ? સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 જૂન 2020