વિનોદ મેઘાણીને વડીલ બંઘુ મહેન્દ્ર મેઘાણીની હૃદયાંજલિ મહેન્દ્ર મેઘાણી|Samantar Gujarat - Samantar|1 December 2012 સાહિત્યપ્રસારક અને સંક્ષેપકાર મહેન્દ્ર મેઘાણી શબ્દોના ઉપયોગમાં કરકસર માટે જાણીતા છે. નાના ભાઇ વિનોદ મેઘાણીના અવસાન જેવા શોકપ્રસંગે તેમણે કરકસર છોડ્યા વિના આ શબ્દોમાં પોતાની લાગણી ઠાલવી.