મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ

૧ ભારતના અન્ય કોઈ શહેરમાં જોવા ન મળે તેવી સમીક્ષાત્મક તપાસ અને સમાજસુધારાની એક ભવ્ય પરંપરા પૂણે સાથે જોડાયેલી છે. ભલે દાયકાઓ બાદ હું ફરી પૂણેની મુલાકાતે આવ્યો હોઉં પણ વચગાળાના સમયમાં પણ પૂણેની પરંપરાની બાબતોથી અવગત રહેતો આવ્યો છું. માધવ ગાડગીલ જાણીતા નિસર્ગપ્રેમી છે, વિદ્વાન છે અને નાગરિકતા એમનામાં રુંએરુંએ ભરેલી છે. તેમની સાથેની … Continue reading મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ