FULFILLED DESIRE કુમાર ભટ્ટ|Poetry|29 March 2023 All caterpillars Of fulfilled desires Do not Metamorphose into Butterflies of happiness! —————- દરેક પૂરી થયેલી ઇચ્છા – ઈયળ, સુખ – પતંગિયું નથી બનતી! e.mail : kumarbhatt6@gmail.com
ગેરહાજરી કુમાર ભટ્ટ|Poetry|5 March 2023 અસ્તિત્વની હાજરીની અનિવાર્યતાની ઝાંખી થતાં જ મેં પૂછ્યું નિયતિને કે એ ધારણાની કોન્ટેક્ટ ઇન્ફોર્મેશનનો મને તત્કાલ SMS કરી શકે? રહી રહીને…… કૉલ આવ્યો ધારાનો પોતાનો જ …! કહે કે, ‘હમણાંથી તો કંઈ કેટલા…..ય વખતથી અસ્તિત્વનો કોઇ પત્તો જ નથી! આઇ એમ સો સોરી!’ એટલે જીવવું પડે છે એની ગેરહાજરીમાં … 31 જાન્યુઆરી 2015 e.mail : kumarbhatt6@gmail.com