ગુજરાત : હિંદુત્વની રાજનીતિનું ઉછેરસ્થાન : ભાગ-1

પુસ્તક પરિચય : Gujarat, Cradle and Harbinger of Identity Politics : India’s Injurious Frame of Communalism : લેખકો : Yan Breman and Ghanshyam Shah : પ્રકાશક : Tulika Books, New Delhi : પ્રકાશન વર્ષ : ૨૦૨૨ ગુજરાત એ હિંદુત્વની પ્રયોગશાળા છે, એ વિચાર ઘણી વખત રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયેલાં સામાજિક, … Continue reading ગુજરાત : હિંદુત્વની રાજનીતિનું ઉછેરસ્થાન : ભાગ-1