પુનર્‌જન્મ

ભરત વિંઝુડા
16-07-2021

જે લોકો
પુનર્‌જન્મમાં માને છે
એમાંથી
એકવીસમી સદીમાં મર્યાં

વિરોધી ધર્મમાં જન્મે છે.
પહેલા ગાળો આપતા હતા,
હવે
ગાળો ખાય છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16

Category :- Poetry