બે ગુજરાતી રૅપિડ્સ

યોગેશ પટેલ
16-07-2021

હંસલા હાલોરે હવે મોતીડાં નહિ રે મળે

ઝાંખો ઝાંખો ચાલ તું
ઉપસેલા લોકોનો દેશ છે.
તારી જ ખાલની ઢોલ છે
વગાડવા તત્પર મજલિસ છે.
વાંસળી વગરનું               વૃંદાવન છે!

ગોપીઓ શીદને               થનગન છે?


•••

માધવ ક્યાંય નથી મધુવનમાં

મીરાને નથી રે પીવું
આ વિષ    રાણાજી સમજો
આ     નૂતન   #જીદ
કનૈયો તો     રણછોડ છે!
મીરા શીદને પીવે આ વિષ?

દ્રૌપદી બેસાડી             નર્કે કાન્હ​?

e.mail : [email protected]

Yogesh Patel’s new collection of poems in English is just published by The London Magazine in which he also introduces a new poetic form invented by him. More details on this poetic form can be found in the book and can be obtained from

https://www.thelondonmagazine.org/product/the-rapids-by-yogesh-patel/

Category :- Poetry