મુક્તક

કૃષ્ણાદિત્ય
29-03-2021

સત સ્મારકમાં સમાય  છે
ત્યારે યુગપરિવર્તનનો પગરવ સંભળાય છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 08

Category :- Poetry