ગુજરાતી ભાષાનું ભવિષ્ય : જાણીતા ગુજરાતી લેખકોની નજરે-૧

ઉર્વીશ કોઠારી

આજે
નગેન્દ્ર વિજય

‘ફ્લેશ’, ‘સ્કોપ’ અને અત્યારે ‘સફારી’ના તંત્રી. ગુજરાતીઓની બે-ત્રણ પેઢીને

જ્ઞાનવિજ્ઞાનનું સમૃદ્ધ વાચન પૂરૂં પાડનાર ભેખધારી પત્રકાર - લેખક નગેન્દ્ર વિજય

વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે...

જૂઓ વિડીયો

Category :- Samantar Gujarat / Samantar